શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2009

પરિચય..

સૌથી પહેલાં તમને મારો પરિચય આપી દઉં.

મારુ નામ કુનાલ ભારતી છે. Raw Engineering નામ ની કંપની મા પ્રોગ્રામર તરીકે કામ કરુ છુ ને સાથે MCA પણ કરુ છુ.

હું વિરાર રહું છુ.

મને કૂકિંગ, પુસ્તકો વાંચવાનો અને સ્વતંત્ર સોફ્ટવેર નો શોખ છે. તો તમને મોટાભાગે મારા બ્લોગ પર આના થી સંબંધિત જાણકારી મળશે.


આજે વિચાર આવ્યો કે હુ પણ ગુજરાતી મા બ્લોગ લખુ. મને ગુજરાતી મા બ્લોગ લખવાની પ્રેરણા મારા મિત્ર કર્તિક પાસે થી મડી.

આ સાથે હુ મારો પ્રથમ ગુજરાતી પોસ્ટ નો અંત કરુ છુ.

ધન્યવાદ :)